મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના લાયસન્સનગરના મેઇન રોડ પર ખુલ્લી ગટરમાં બે સીએનજી રિક્ષા ખાબકી !


SHARE













મોરબીના લાયસન્સનગરના મેઇન રોડ પર ખુલ્લી ગટરમાં બે સીએનજી રિક્ષા ખાબકી !

મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં ખુલ્લી ગટર છે તેને બંધ કરવા માટેની પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે જો કે, તેને બંધ કરવામાં આવી નથી તેવામાં વરસાદી પાણી રસ્તા ઉપર ભરેલ હતા જેથી કરીને તે ગટરમાં બે રિક્ષા ખાબકી હતી. અને છેલ્લા 3 દિવસથી ખુલ્લી ગટરના કારણે નાના મોટા ઘણા અકસ્માત થયેલ છે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યુ છે. જેથી જીવલેણ કોઈ ઘટના ન બને તે માટે સ્થાનિક લોકોએ ડબ્બામાં પથ્થરો ભરીને ગટરની આજુબાજુમાં મૂકી દીધેલ છે. ત્યારે નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.






Latest News