મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અખિલ ભારતીય રાસ શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદન કાર્યક્રમ યોજાયો


SHARE













વાંકાનેરમાં અખિલ ભારતીય રાસ શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદન કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારાગુરુ વંદનાનો કાર્યક્રમ ગાયત્રી મંદિર વાંકાનેર ખાતેયો જવામાં આવેલ જેમાં વનીતા વૃંદ માનવસેવા મહિલા પરિવાર જેવી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ દમયંતીબેન મહેતા મહેમાનમાં ઉપસ્થિત હતા. ત્યારે ગાયત્રી મંદિરના મહંત અશ્વિન બાપુ ઉપસ્થિત હતા અને આ કાર્યક્રમમાં મહંત અને શિક્ષક મંગલદાસજી બાપુનું ગુરુ શિષ્ય સંબંધ અને સાચા ગુરુ તરીકે કોણ આ પ્રશ્નોના ઉત્તરમાં 18 પુરાણ હનુમાનજી મહારાજ શ્રીકૃષ્ણ અને ભગવાન શીવના ચરિત્ર અને તેના જે જીવનમૂલ્યો છે તેને જીવનમાં ઉતારી ગુરુના સ્થાને રાખવા જણાવ્યું અનેગુરુના શ્રેષ્ઠ ગુણોને પ્રાપ્ત માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. મહંત અશ્વિન બાપુ દ્વારા પણ ગુરુએ વ્યક્તિ નહીં પરંતુ શક્તિ છે એવુ કહેવામાં આવ્યું હતું અને વાંકાનેર શૈક્ષિક મહા સંઘના પ્રમુખ અશોકભાઈ સતાસિયા દ્વારા સંગઠનનું કાર્ય શિક્ષક પ્રશ્નો માટે તેમજ  રાષ્ટ્રના નિર્માણ માટે છે એવું સમજાવવામાં આવ્યું હતું અને સંગઠનમાં એક રાષ્ટ્ર ભક્તિના ધ્યેય સાથે જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.






Latest News