હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ હોદા ઉપરથી બરતરફ: પક્ષમાંથી સસ્પેન્ડ


SHARE

















મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ હોદા ઉપરથી બરતરફ: પક્ષમાંથી સસ્પેન્ડ

આમ આદમી પાર્ટીના શીસ્ત અને નીયમને તમામ હોદ્દેદારો અનુસરે છે. અને આમ આદમી પાર્ટી મોરબીમા મજબુતાઈથી વિરોધ પક્ષ તરીકે કામ કરે છે. અને જનતાનો અવાજ બને છે તે બાબતમાં અમુક લોકોને પેટમાં તેલ રેડાયું છે. અને ભાજપ સાથે મળીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર બનાવે છે. અને પાર્ટી વિરુદ્ધ કાર્યકરોમાં રોષ ભડકાવે છે. એ બાબત આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાને જાણ થતાં મોરબી જિલ્લાના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરીને મોરબી શહેર પ્રમુખ હિતેશ ભટ્ટને તત્કાલિક પાર્ટીના હોદ્દા પરથી બરતરફ કરેલ છે અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.




Latest News