મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે જુગાર રમતા ચાર શખ્સો ૧૭,૨૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







હળવદના ચરાડવા ગામે જુગાર રમતા ચાર શખ્સો ૧૭,૨૦૦ ની રોકડ સાથે પકડાયા

હળવદ તાલુકાના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૭,૨૦૦ રૂપિયા કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી.

હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રાડીયા તથા દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે ચરાડવા ગામે તળાવની પાળ પાસે જુગારની રેડ કરી હતી ત્યારે બાવળ નીચે જાહેરમાં જુગાર રમતા હરીભાઈ જીવાભાઈ સોલંકી (૫૦), જયંતીભાઈ લવજીભાઈ મકવાણા (૪૫), જીવાભાઈ જગાભાઈ મકવાણા (૩૯) અને વશરામભાઈ લાલજીભાઈ મકવાણા (૪૫) રહે. બધા જ ચરાડવા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૭,૨૦૦ રૂપિયા કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી.




Latest News