મોરબી નજીક સિરામિક કારખાનામાંથી કેબલ વાયરની ચોરી કરવાના ગુનામાં 4 શાખાની 4.07 લાખના મુદામાલ સાથે ધરપકડ ટંકારા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા રાજકોટના બે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયા સાયબર ફ્રોડ: મોરબીમાં રહેતા વકીલની જાણ બહાર તેના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી ગયા ! મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ધરણા બાદ ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા તંત્રની પાપા પગલી મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપુત કરણી સેનાના હોદ્દેદારોએ જુદાજુદા ગણેશોત્સવમાં હાજર રહી દર્શન-પૂજનનો લાભ લીધો


SHARE







































મોરબીમાં રાજપુત કરણી સેનાના હોદ્દેદારોએ જુદાજુદા ગણેશોત્સવમાં હાજર રહી દર્શન-પૂજનનો લાભ લીધો

મોરબી શ્રી રાજપુત કરણી સેનાના હોદ્દેદારોએ મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડમાં ન્યુ હાઉસિંગ બોર્ડ કા રાજા અને કાયાજી પલોટ કા રાજાના ગણેશોત્સવમાં જઈને ત્યાં ગણેશજીની આરતી  અને દર્શનનો લાભ લીધેલ હતી ત્યારે કરણીસેનાના હોદેદારમાં મોરબી શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમા, જિલ્લા ઉપ પ્રમુખ દીગપાલસિંહ રાણા અને દિગુભા જાડેજા, તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, કનકસિંહ ઝાલા, જિલ્લા મહામંત્રી મોરબી જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મહિદીપસિંહ જાડેજા, શહેર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ યશપાલસિંહ ઝાલા અને જુવાનસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.














Latest News