મોરબી નજીક સિરામિક કારખાનામાંથી કેબલ વાયરની ચોરી કરવાના ગુનામાં 4 શાખાની 4.07 લાખના મુદામાલ સાથે ધરપકડ ટંકારા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા રાજકોટના બે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયા સાયબર ફ્રોડ: મોરબીમાં રહેતા વકીલની જાણ બહાર તેના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી ગયા ! મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ધરણા બાદ ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા તંત્રની પાપા પગલી મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ ગામે ટ્રેક્ટર સાથે રાતે કૂવામાં પડી ગયેલા વૃદ્ધનું મોત


SHARE







































ટંકારાના વાઘગઢ ગામે ટ્રેક્ટર સાથે રાતે કૂવામાં પડી ગયેલા વૃદ્ધનું મોત

ટંકારાના વાઘગઢ ગામે એક વ્યક્તિ ટ્રેક્ટર સાથે રાતે કૂવામાં પડી ગયેલ હતો જેથી કરીને આ અંગેની મોરબી પાલિકાના ફાયર કંટ્રોલરૂમમાં રાત્રે 10:00 વાગે જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને કૂવામાં ડૂબી ગયેલ વ્યક્તિને બહાર કાઢવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા અને મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ દ્વારા રાતથી સવાર સુધી મહેનત કરીને કૂવામાં પાણીમાં ડૂબી ગયેલા દેવજી ગંગારામ ભીમાણી (70) ના ડેડબોડી અને ટ્રેક્ટરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવેલ છે.














Latest News