મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

માળિયા (મિ.) તાલુકાનાં અનેક ગામોમાં પીવાના પાણીના પ્રશ્ને સરપંચોની કલેકટરને રજૂઆત


SHARE













માળિયા (મિ.) તાલુકાનાં અનેક ગામોમાં પીવાના પાણીના પ્રશ્ને સરપંચોની કલેકટરને રજૂઆત

માળીયા (મિ.) તાલુકાના અનેક ગામોમાં પાણીનો પ્રશ્ન છે જેમાં વવાણીયા, મોટાભેલા, ભાવપર, બગસરા સહિતના ગામડામાં પીવાનું પાણી પુરતા પ્રમાણમા આવતું નથી અને ગેરકાયદેસર કનેક્શન લઈને પાણી ખેંચી લેવામાં આવે છે જેથી લોકો હેરાન છે માટે આ કનેકશન દુર કરવા કલેકટરને ગામ પંચાયતના સરપંચો દ્વારા આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ગામડાઓમાં પાણી પુરવઠા યોજના હેઠળ પીવાનું પાણી આપવામાં આવે છે. જો કે, છેવાડાના વિસ્તારમાં ગામડાઓમાં પીવા માટેના પાણીની કાયમી સમસ્યા છે અને તેના માટે પાણી પુરવઠાના અધિકારીને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને ગામના સરપંચો દ્વારા કલેકટરને રજૂઆત કરીને જુદાજુદા ગામનો પાણીનો પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલવા માટેની માંગ કરેલ છે.






Latest News