મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મુરઘી લેવા કેમ ન આવ્યો કહી યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE







મોરબીમાં મુરઘી લેવા કેમ ન આવ્યો કહી યુવાન ઉપર છરી વડે હુમલો

મોરબીના લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સીના પાછળના ભાગે આવેલ વજેપર-કાલીકા પ્લોટ નજીક રહેતા યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા યુવાનના પેટના ભાગે ઇજાઓ પહોંચી હતી.જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે મોડીરાત્રીના એકાદ વાગ્યે બનેલ બનાવમાં હાલ ત્રણ સામે ફરિયાદ લેવા માટે તજવીજ ચાલુ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર સ્મશાન રોડ ઉપર રહેતા સંજય કૈલાશભાઈ ચૌહાણ (ઉમર ૩૫) નામના યુવાનને તા.૪-૧૦ ના મોડીરાત્રીના એકાદ વાગ્યે પેટના ભાગે છરી લાગી ગઈ હતી. જેથી કરીને તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરાઇ છે.




Latest News