અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના લુંટના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીની યુપીથી ધરપકડ


SHARE







વાંકાનેરના લુંટના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીની યુપીથી ધરપકડ

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જે લુંટના ગુન્હાનો આરોપી અરૂણ ઉર્ફે તુફાન ઉર્ફે વિજય બહાદુર બલેન્દ્રભુષણ યાદવ (30) રહે, દેવાપુર સફલી તાલુકો જઠવારા જિલ્લા પ્રતાપગઢ (યુપી) વાળાને ઉતરપ્રદેશ રાજયમાં હોવાની માહિતી મળી હતી જેના આધારે વાંકાનેર પોલીસે ત્યાં જઈને આરોપીને પકડ્યો હતો અને આરોપીને વાંકાનેર લઈને આવેલ છે આ ગુનામાં હજુ બે આરોપીની નિતેષ બ્રીજરાજ શુકલા રહે. આશાપુર (નેવાડી) તાલુકો જઠવારા જિલ્લા પ્રતાપગઢ અને ભીમેશ રામસુમેર સરોજ રહે. કુશાહી (નેવાડી) ગ્રામ, તાલુકો જઠવારા જિલ્લા પ્રતાપગઢ વાળાને પકડવાના બાકી છે આ કામગીરી પીઆઇ એચ.વી.ઘેલાની સૂચના મુજબ મેરૂભાઇ લાલજીભાઇ રોજાસરા, દીલીપભાઇ સોમાભાઇ ગેડાણી, ભરતભાઇ વાલજીભાઇ દલસાણી સહિતના દ્વારા કરવામાં આવી હતી.






Latest News