હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખની હાજરીમાં મોરબી જિલ્લા યુવા ભાજપની બેઠક મળી


SHARE





ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખની હાજરીમાં મોરબી જિલ્લા યુવા ભાજપની બેઠક મળી

મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા ઉજ્જવલ ફાર્મ ખાતે મોરબી જિલ્લા યુવા ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટે વિશેષ ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાન અને આગામી કાર્યક્રમને લઈને માહિતી આપી હતી. આ ઉપરાંત આ બેઠકમાં આ બેઠકમાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ડૉ. નરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતિયા અને જેઠાભાઈ મિયાત્રા, પ્રદેશ યુવા મોરચા મંત્રી નિલેશભાઈ ચુડાસમા, મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રભારી હર્ષિત કાવર, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ, મહાવીરસિંહ જાડેજા, સુખદેવ દેલવાડીયા, જિલ્લા યુવા મોરચા, મહામંત્રી શક્તિસિંહ જાડેજા, પૂર્વ જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિશાલ ઘોડાસરા, શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ, શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા સહિત તમામ મંડળ પ્રમુખ તેમજ જિલ્લાના આગેવાન મિત્રો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News