અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ


SHARE







વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ

જામસર સીઆરસી ની પીએમ શ્રી વરડુસર પ્રા.શાળા ખાતે બાલા પ્રોજેકટનું વાંકાનેર બીઆરસી પરમાર મયુરસિંહના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું હતું અને ત્યારે સીઆરસી નરેન્દ્રસિંહ ચૌહાણ, સીઆરસી ગઢિયા દિવેશભાઈ તેમજ વીડી જાંબુડીયા આચાર્ય ખોખલ ચેતનાબેન ઉપસ્થિત રહેલ હતા અને બાલા પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ધામેચા પંકજભાઈએ શાળા પ્રત્યે ખૂબ રસ દાખવી શાળાના વાતાવરણને હરિયાળું બનાવેલ છે. અને સમગ્ર આયોજન શાળાના આચાર્ય અને શિક્ષકોએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવેલ હતો. 






Latest News