મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું મોરબીમાં 187 ગેરકાયદે બંધકામોને તોડી પાડીને સાંજ સુધીમાં 80 કરોડની સરકારી જમીન દબાણ મુકત કરશે: ડેપ્યુટી કમિશનર મોરબીના મકનસર ગામે પાર્ક કરેલ કારમાંથી રોકડા 6.5 લાખ અને અન્ય ડૉક્યુમેન્ટ ભરેલ બેગની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે 108ની ટીમે મહિલાને નવજીવન  આપ્યું 


SHARE











મોરબીના મકનસર પાસે 108ની ટીમે મહિલાને નવજીવન  આપ્યું 

મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર પાસે તા 26/10 ના રોજ વહેલી સવારે 5:22 કલાકે 108ની ટીમને કોલ આવ્યો હતો કે, વાંકાનેરના મધુબેન જીતેન્દ્રભાઈ (50) નામની મહિલાની તબિયત ખરાબ છે જેથી 108ની ટીમ ત્યાં પહોંચી હતી અને દર્દીની તપાસ કરી હતી. ત્યારબાદ ડો. અતુલનું માર્ગદર્શન મેળવીને ઈએમટી પ્રવિણભાઈ મેર અને પાયલોટ વિજયભાઈ રાઠવાએ મહિલા દર્દીને ઓક્સિજન સહિતની સારવાર આપી હતી અને મહિલા દર્દીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા આમ મહિલા દર્દીને 108 ની ટીમે નવજીવન આપ્યું હતું.




Latest News