મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ


SHARE









માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ

21 જૂન વિશ્વ યોગ દિવસની માળીયા તાલુકાનાં મોટીબરાર ગામે આવેલ મોડેલસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. અને "Yoga for healthy aging" થીમ અંતર્ગત તમામ વય જૂથના લોકોમાં સ્વસ્થ દીર્ઘાયુ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન હેતુ તેમ જ બાલ્યાવસ્થાથી જ વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યેની સભાનતા તેમજ રુચિ કેળવવા હેતુ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ જોડાયો હતો. ત્યારબાદ શાળાના આચાર્ય બી.એન. વિડજા દ્વારા વિદ્યાર્થીઓને યોગ વિશે પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું.




Latest News