મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા


SHARE









ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રામ મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ તેની પાસેથી 10,300 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા વજીરભાઈ સજરૂદ્દીનભાઈ બખતરીયા (57), દુર્લભજીભાઈ નરસીભાઈ પંચાસરા (45), ઘનશ્યામભાઈ મોહનભાઈ બાવરવા (46), મુકેશભાઈ દેવશીભાઈ ચૌહાણ (48), રામભાઈ સન્નાભાઈ અજાણા (35) અને મહેશભાઈ જયંતીભાઈ થરેસા (42) રહે. બધા ઘુનડા (સ) વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,300 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
હળવદ તાલુકાના ટીકર રોડ ઉપર આવેલ દ્વારકેશ ટાઉનશીપ ખાતે બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે ત્યાં કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને પોલીસને આપવામાં આવી ન હતી જેથી કન્સ્ટ્રક્શનનું કામ કરનારા રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ વિરજીભાઈ રાઠોડ (37) રહે. ટીકર રોડ પેટ્રોલ પંપ પાછળ રાધા પાર્ક હળવદ વાળા સામે કલેક્ટરના જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News