હળવદ તાલુકમાં ખેડૂતોની વાડીઓમાંથી કોપર વાયરની ચોરીના ગુનામાં 7 આરોપીની 6.25 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબીના શનાળા પાસે અકસ્માતમાં રાજકોટના મહિલા ઘાયલ : દાખલ મોરબીના મણિમંદિર ખાતે મંત્રી કાંતિભાઇ અમૃતિયાની હાજરીમાં કાલે જિલ્લાકક્ષાનો આશિર્વાદના દિવડા કાર્યક્રમ યોજાશે મોરબી જીલ્લામાં ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન થઈ શકશે નહીં: જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં કલેકટરે ITI ની લીધી મુલાકાત: તાલીમ પદ્ધતિ-સુવિધાઓનું નિરીક્ષણ કર્યું મોરબીમાં યુવાનને સસ્તામાં કોપરનો ભંગાર દેવાનું કહીને 15.98 લાખની ઠગાઇના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 10.50 લાખની રિકવરી મોરબીના યુવાન સાથે શેર બજારમાં રોકાણના નામે 86.25 લાખની ઠગાઇના ગુનામાં મહેસાણા જિલ્લાના 3 શખ્સની ધરપકડ મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોર ઉપાડીને 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની ચોરીના ગુનામાં પકડાયેલ પિતા-પુત્ર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાની બીજી વરસીએ શાંતિ હવનનું આયોજન


SHARE





મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાની બીજી વરસીએ શાંતિ હવનનું આયોજન

મોરબીમાં ઝુલતાપુલના દુર્ઘટના થઈ હતી તેને બે વર્ષ પૂરા થયેલ છે ત્યારે આ દુર્ઘટનાની બીજી વારસીએ મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરાયું છે.

મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના આત્માની શાંતિ માટે અને ન્યાય માટે તા 30 ઓક્ટોબરને બુધવારના રોજ સવારે 9:30 થી 1:00 સુધી ઝૂલતા પુલ પાસે એલઈ કોલેજ રોડ મહાપ્રભુજીની બેઠક પાસે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાંતિ હવનમાં મોરબીની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા સામાજિક કાર્યકરોએ અપીલ કરી છે.




Latest News