મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ મોરબીમાંથી દારૂની 4 બોટલ સાથે એક શખ્સથી ધરપકડ, અમરસર ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ
Breaking news
Morbi Today

વાંકાનેર : અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપે દિવાળીની સાર્થક ઉજવણી કરી જરૂરીયાતમંદ લોકોને મીઠાઈ વિતરણ


SHARE













વાંકાનેર : અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપે દિવાળીની સાર્થક ઉજવણી કરી જરૂરીયાતમંદ લોકોને મીઠાઈ વિતરણ

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેરના બેનર હેઠળ એક ખાસ અને માનવંતા અનામી દાતાશ્રી દ્વારા 250 ગ્રામ અલગ અલગ મીઠાઈના 100 બોક્ષનું વિતરણ ગ્રુપ સભ્યો દ્વારા અલગ અલગ સ્થળોએ કરવામાં આવ્યું.આ વિતરણમાં ખાલી ઝૂપડા માં જ રહેતા બાળકો અને તેમના પરિવાર નહિ પરંતુ ફુગ્ગા વેચવાવાળા થી લઈને કચરા વીણતાં બાળકો સુધી એક એક બાળકને વસ્તુ મળે તે રીતે પણ વિતરણ કરવામાં આવ્યું.જેમાં ગ્રુપ સભ્ય ધવલભાઈ મહેતાના ૫ વર્ષના નાના દીકરાને આ વસ્તુ નો ખૂબ આનંદ અને ઉલ્લાસ હોય તેના હસ્તે પણ એટલું વિતરણ કરવામાં આવ્યું જેમાંથી તેને પણ એટલી પ્રેરણા મળી.આ તકે દાતાશ્રીઓનો ગ્રુપે આભાર માન્યો હતો




Latest News