અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેર : અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપે દિવાળીની સાર્થક ઉજવણી કરી જરૂરીયાતમંદ લોકોને મીઠાઈ વિતરણ


SHARE







વાંકાનેર : અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપે દિવાળીની સાર્થક ઉજવણી કરી જરૂરીયાતમંદ લોકોને મીઠાઈ વિતરણ

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેરના બેનર હેઠળ એક ખાસ અને માનવંતા અનામી દાતાશ્રી દ્વારા 250 ગ્રામ અલગ અલગ મીઠાઈના 100 બોક્ષનું વિતરણ ગ્રુપ સભ્યો દ્વારા અલગ અલગ સ્થળોએ કરવામાં આવ્યું.આ વિતરણમાં ખાલી ઝૂપડા માં જ રહેતા બાળકો અને તેમના પરિવાર નહિ પરંતુ ફુગ્ગા વેચવાવાળા થી લઈને કચરા વીણતાં બાળકો સુધી એક એક બાળકને વસ્તુ મળે તે રીતે પણ વિતરણ કરવામાં આવ્યું.જેમાં ગ્રુપ સભ્ય ધવલભાઈ મહેતાના ૫ વર્ષના નાના દીકરાને આ વસ્તુ નો ખૂબ આનંદ અને ઉલ્લાસ હોય તેના હસ્તે પણ એટલું વિતરણ કરવામાં આવ્યું જેમાંથી તેને પણ એટલી પ્રેરણા મળી.આ તકે દાતાશ્રીઓનો ગ્રુપે આભાર માન્યો હતો






Latest News