મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ
Breaking news
Morbi Today

વાંકાનેર વિસ્તારના મતદારો દ્વારા ધારાસભ્ય સોમાણીનું સન્માન


SHARE







વાંકાનેર વિસ્તારના મતદારો દ્વારા ધારાસભ્ય સોમાણીનું સન્માન

રજવાડી સાફો પહેરાવી શાલ ઓઢાડી અભિવાદન : નુતન વર્ષની ઉજવણી

વાંકાનેર-કુવાડવા શહેર ગ્રામ્ય વિસ્તારના મતદારો સહિત જીતુભાઇ સોમાણીના સમર્થકોએ જીતુભાઇ સોમાણીને રજવાડી સાફો પહેરાવી ફુલહારથી તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. નવા વર્ષના રામ રામના સુર ગુંજી ઉઠયા હતા. 

આ પ્રસંગે વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો ભાજપના કાર્યકરો હોદેદારો સહિત વાંકાનેર કુવાડવા શહેર અને ગ્રામ્ય વિસ્તારના મતદારો અને જીતુભાઇ સોમાણીના સમર્થકોએ મોટી સંખ્યામાં હાજરી આપી

દીપાવલી નુતન વર્ષ નિમિતે નવા વર્ષના પ્રસંગે સર્વેનું આયોગ્ય તંદુરસ્ત સાથે આખુ વર્ષ સારૂ અને સફળ રહે તેવા શુભેચ્છા સંદેશ સાથે વડીલો, સંતો-મહંતોની હાજરીમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.નવા વર્ષ નિમિતે જીતુભાઇ સોમાણીના કાર્યાલય ખાતે માનવ મેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી






Latest News