મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબી મેડિકલ કોલેજનો વિદ્યાર્થી ટેબલ ટેનિસમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો


SHARE











મોરબી મેડિકલ કોલેજનો વિદ્યાર્થી ટેબલ ટેનિસમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો

મોરબી GMERS મેડિકલ કોલેજના પ્રથમ વર્ષ MBBS માં અભ્યાસ કરતા વિધાર્થી વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીએ FIESTA અંતર્ગત વિસનગર મુકામે સમગ્ર ગુજરાતના મેડિકલ સ્ટુડન્ટસ અને ફેકલ્ટી માટે યોજાયેલી ટેબલ ટેનિસ સિંગલ્સમાં ચેમ્પિયન થઈને ગોલ્ડ મેડલ અને ટ્રોફી જીત્યા હતા.તે બદલ મેડિકલ કોલેજના ડિન ડો.નિરજકુમાર બિશ્વાસ, ડો.હિરેન સંઘાણી, ડો.હેમંત મહેતા, ડો.સંજય વિકાણી, ડો. ગોવિંદદાસ અકબરી, ડો.દિપ ભાડજા, ડો.હાર્દિકા ઉપાધ્યાય, ડો.દિવ્યેશ વોરા સહિતના સમગ્ર સ્ટાફે તથા સ્ટુડન્ટસે અભિનંદન આપી સન્માનિત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્મય ત્રિવેદી અગાઉ વક્તૃત્વ સ્પર્ધામાં પણ ચાર વખત રાજ્ય કક્ષાએ ચેમ્પિયન થઈ ચૂક્યો છે.






Latest News