મોરબી જિલ્લાના ૫૭૦૦ થી વધુ દિવ્યાંગોને એસ.ટી.બસમાં મફત મુસાફરીનો મળ્યો લાભ મોરબીમાં પતિ સામે ખોટા આક્ષેપો કરીને ભરણપોષણ માંગનાર પત્નિ કોર્ટે 10 હજારનો દંડ ફટકાર્યો મોરબીની સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ કરવા માટે ખાસ વર્કશોપનું આયોજન હળવદના જુના દેવળિયા ગામે પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીનો રેલ્વે સ્ટેશન રોડ આરસીસી-પેવર બ્લોકથી મઢવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ વાંકાનેરના પાડધરા નજીકથી દારૂ ભારે ઇકો ગાડી સહિત એકની ધરપકડ: ચાર લાખનો મુદામાલ કબજે મોરબીમાં પિતા સાથે બાઈકમાં લાઈટ બિલ ભરવા જતા સમયે રસ્તામાં બાથરૂમ કરવા જાવ છું કહીને યુવાન ગુમ..! હળવદ તાલુકામાં ચરાડવા ગામે સરકારી યોજનાની જનજાગૃતિ માટે માહિતી ખાતાનો લોકડાયરો યોજાયો
Breaking news
Morbi Today

મોરબી વિહિપ દ્વારા ગોપાષ્ટમીની ઉજવણી કરાઇ


SHARE



























મોરબી વિહિપ દ્વારા ગોપાષ્ટમીની ઉજવણી કરાઇ

વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા વિભાગ દ્વારા  કાર્તિક સુદ અષ્ટમી એટલે ગોપાષ્ટમીના દિવસ સાથે બે ઘટના જોડાયેલ છે જેમાં પહેલી ઘટના ભગવાન કૃષ્ણએ દેવરાજ ઇન્દ્રનું અભિમાન પર વિજય મેળવી ગોવર્ધનપૂજાનો પ્રારંભ કરાવ્યો તથા બીજી ઘટના એટલે ભગવાન છ વર્ષની ઉંમરે જશોદા માતા અને નંદરાયની પરાણે આજ્ઞા લઇ કાર્તિક શુક્લ અષ્ટમીના દિવસે ઉઘાડા પગે જંગલમાં ગાયો ચરાવવાનો ગૌ લીલાનો પ્રારંભ કરી ભગવાન કૃષ્ણ ગોપાલક  ગોવિંદ બન્યા હતા એટલે આ દિવસથી ગોપાષ્ટમી તરીકે ઉત્સવ સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે. ત્યારે મોરબી ખાતે ગોપાષ્ટમીના પવિત્ર દિવસ નિમીતે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ દ્વારા ઉમીયા આશ્રમ શનાળા રોડ ખાતે આવેલ ગૌશાળામાં ગાય માતાનું પુજન કરી ગાય માતાને ગોળ અને લીલું નીરણ ખવડાવવામાં આવ્યું હતુ તથા ગાય માતાની પ્રદક્ષિણા પણ કરવામાં આવી હતી.














Latest News