અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજના ત્રીજા સમૂહલગ્નનું આયોજન: ફોર્મ સ્વીકારવાનું શરૂ


SHARE







વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજના ત્રીજા સમૂહલગ્નનું આયોજન: ફોર્મ સ્વીકારવાનું શરૂ

વાંકાનેરમાં માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહલગ્ન સમિતી દ્વારા સમસ્ત કોળી સમાજના ત્રીજા ભવ્યાતિભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૬/૧/૨૦૨૫ ગુરૂવારના રોજ દર વર્ષની જેમ ભગવાન માંધાતાદેવ અને સંત વેલનાથબાપુના મંદિરે, જાલી બસ સ્ટેન્ડ પાસે, થાન રોડ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે.

આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા ઈચ્છતા વરપક્ષ તથા કન્યાપક્ષનાં વાલીઓએ તા. ૧૬/૧૨/૨૦૨૪ સુધીમાં ફોર્મ મેળવી માહિતી ભરી સમૂહલગ્ન સ્થળની ઓફિસે દર રવિવારના દિવસે ફોર્મ જમાં કરાવવાના રહેશે. અને ફોર્મ મેળવવા માટે અને સમિતિમાં જોડાવવા માટે મોબાઈલ નંબર ૭૨૦૧૮૬૩૭૭૬, ૯૫૧૦૨૫૨૩૭૪, ૬૩૫૧૩૬૪૫૭૦, ૯૯૨૪૩૮૮૪૪૬ અને ૯૯૨૪૫૮૧૪૧૩ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News