નશાની ખેતીનો પર્દાફાશ: હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાના 364 છોડનું વાવેતર !, 16.57 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ માળીયા, હળવદ અને વાંકાનેર તાલુકામાં જુદા જુદા અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના લાલપર ગામ નજીક મહિલા સાથે બોલાચાલી કરનાર શખ્સને સમજાવવા ગયેલ આધેડ ઉપર છરી વડે હુમલો: સાથળમાં 13 ટાંકા આવ્યા નશાની ખેતીનો એન્ટી નાર્કોટીક્સ વિભાગે કર્યો પર્દાફાશ: હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાના 300 છોડનું વાવેતર ! મોરબી નજીક રૂપિયાની લેતી દેતી બાબતે માથાકૂટ કરીને વૃદ્ધની નિર્મમ હત્યા કરવાના ગુનામાં 7 આરોપીની ધરપકડ મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં મહિલા કોર્પોરેટરના પતિની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી મોરબીના વજેપર ગામમાં સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ ટ્રસ્ટના હિસાબને લઈને ગ્રામજનોએ ચેરિટિ કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા હેઠળ ધરપકડ કરી જુનાગઢ જેલહવાલે


SHARE









મોરબીના દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા હેઠળ ધરપકડ કરી જુનાગઢ જેલહવાલે

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે જેથી કરીને આરોપી રોહિતભાઈ કાંતિભાઈ સરવૈયા (23) રહે. સેન્ટમેરી સ્કૂલ પાસે નવલખી રોડ મોરબી વાળાની પાસા હેઠળ ધરપકડ કરી હતી અને આ આરોપીને જૂનાગઢ જેલ હવાલે કર્યો છે.




Latest News