મોરબી જિલ્લાના લજાઈ પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં મંગલમૂર્તિ શાળા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ મોરબીના જૂના ઘૂટું રોડે આગ લાગતાં છોટાહાથી વાહન સંપૂર્ણ બળીને ખાખ: કોઈ જાનહાનિ નહીં મોરબીની નવયુગ કોલેજમાં એઇડ્સ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓની સલામતી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું સરકાર દ્વારા પ્રિ-સ્કુલ માટે બનાવાયેલ નવા નિયમોનો મોરબીમાં પ્રિ-સ્કુલના સંચાલકો દ્વારા વિરોધ હળવદના વેગડવાવ ગામ નજીક પેટ્રોલ પંપમાંથી 34 હજારના મુદામાલની ચોરીના ગુનામાં ત્રણ પૈકીનાં બે આરોપી ઝડપાયા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રોટરી ક્લબ ઓફ મોરબીના સહયોગથી CPR ટેકનીકની તાલીમ અપાઈ
Breaking news
Morbi Today

હળવદના કડીયાણામાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો


SHARE

























હળવદના કડીયાણામાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો

તાજેતરમાં હળવદ તાલુકાના કડીયાણા ગામમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ પરંપરાગત રાસ ગરબા, સ્વચ્છ ભારત અભિયાન, અનુસૂચિત જાતિ અને અનુસચિત જનજાતિના લાભાર્થીઓ માટે વિવિધ સહાયકારી યોજનાઓ, ગરીબ કલ્યાણ મેળો, આત્મનિર્ભર ભારત, સેવાસેતુ કાર્યક્રમ, બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અને એક પેડ માં કે નામ અભિયાન વિશે લોકોને માહિતગાર કરાયા હતા કાર્યક્રમના અંતે લોક કલાકાર મયુર જસવંત બારોટને કડીયાણા ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.














Latest News