અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાંગીયાવદર ગામના પ્રશ્નો વહેલી તકે ઉકેલવાની ધારાસભ્યની ખાતરી


SHARE







વાંકાનેરના ગાંગીયાવદર ગામના પ્રશ્નો વહેલી તકે ઉકેલવાની ધારાસભ્યની ખાતરી

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ તાજેતરમાં વાંકાનેર તાલુકાનાં ગાંગીયાવદર ગામની મુલાકાત લીધી હતી અને ત્યારે  લોકની સાથે ચર્ચા કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને  વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ લાવવા માટેની ધારાસભ્યએ તેઓને ખાત્રી આપી હતી.






Latest News