મોરબીથી નવલખી સુધીનો રોડ 290 કરોડના ખર્ચે બનશે ફોરલેન: બે ઓવરબ્રિજ પણ મંજૂર
બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં વાંકાનેરમાં આવેદનપત્ર પાઠવ્યું
SHARE
બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં વાંકાનેરમાં આવેદનપત્ર પાઠવ્યું
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં હિન્દુ અસ્મિતા મંચની આગેવાનીમાં હિન્દૂ સંગઠનો દ્વારા તાલુકા સેવા સદન ખાતે જઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ત્યારે મોટી સંખ્યામાં સાધુ સંતો અને હિન્દુ સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા.