મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની ગાત્રાળનગર પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ માટે વિવિધ સ્પર્ધા યોજાઇ


SHARE































વાંકાનેરની ગાત્રાળનગર પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ માટે વિવિધ સ્પર્ધા યોજાઇ

મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ડો. આરીફ શેરશિયા તથા તમાકુ સેલના તેહાનભાઇ શેરસિયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગાત્રાળનગર પ્રાથમિક શાળામાં ચિત્ર, નિબંધ, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં શાળામાં કુલ 120 વિદ્યાર્થીઓમાંથી ધો. 3થી 8 ના 47 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ આપીને સન્માનીત કર્યા હતા તેમજ ડૉ.વિશાલ શીલુંએ વિદ્યાર્થીઓને તમાકુના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા ભયંકર રોગો વિશે માર્ગદર્શન આપ્યું હતું આ તકે RBSK ટીમમાંથી ડો.વિશાલ શીલું, ડો.બંશી ઠોરિયા, અફસાના માલવિયા અને પીએચસી સિંધાવદર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ હતો અને શાળાના આચાર્ય ભૈરવદાન ઇસરાણી દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન  ન કરવા અનુરોધ કરવામાં આવેલ હતો.












Latest News