વાંકાનેરની ગાત્રાળનગર પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ માટે વિવિધ સ્પર્ધા યોજાઇ
રાજકોટ ACB પીઆઈનું સીએમ-ગૃહમંત્રીએ કર્યું સન્માન
SHARE
રાજકોટ ACB પીઆઈનું સીએમ-ગૃહમંત્રીએ કર્યું સન્માન
અગાઉ મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ તરીકે ફજવી ચૂકેલા અને હાલમાં રાજકોટ એસીબીમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા પીઆઈ જે.એમ.આલનું તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને એસીબી ડાયરેક્ટર સમશેરસિંહના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને છેલ્લા મહિનાઓમાં તેઓએ કરેલ કામગીરીને બિરદાવવામાં આવી હતી. વધુમા મળી રહેલા માહિતી મુજબ વર્ષ 2024 દરમિયાન દાખલ થયેલ એસીબી કેસોમાં સર્ચ દરમિયાન સૌથી વધુ રકમનો મુદામાલ સીઝ કરી રાજકોટ એસીબી પીઆઈ જે.એમ.આલે ઉત્તમ કામગીરી કરી હતી જેની નોંધ લઈને તેઓની સન્માન કરવામાં આવ્યું હતું.