મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ
Morbi Today
મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ
SHARE
મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ
હવે ગીતા જયંતિની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલા હરિહરનગર સોસાયટીમાં ભરતભાઈના સહયોગથી ગીતા જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગીતા જયંતિ નિમિતે સ્વાધ્યા પરિવાર અને હરિહરનગરના ગોપી મંડળ દ્વારા આખી ગીતાજી વાચીને ગીતાના પાઠ કરવામાં આવ્યા હતા અને આ તકે સોસાયટીમાં રહેતા તમામ લોકો જોડાયા હતા અને આ રીતે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.