મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Morbi Today

મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી


SHARE











મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી

મુળ બહાદુરગઢ ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા શૈલેષભાઈ શીવાભાઈ  ભોજાણીના પુત્ર યુગના જન્મ દિવસની ઉજવણી નિમિતે કીડીયારું પુરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવૈ હતી યુગના પપ્પા શૈલેષભાઈ અને મમ્મી હીનાબેન ભોજાણી દ્વારા અબોલ જીવોનો ભંડારો કરવામાં આવ્યો હતો અને ત્યારે 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં  જમીનમાં ખાડો ખોદીને દાટીને તેમજ બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીને 51000 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે તેવી વ્યવસ્થા કરી હતી




Latest News