મોરબીના ખાનપર ગામે શાળામાં વ્યસન મુક્તિને લગતી ચિત્ર સ્પર્ધા યોજાઇ ટંકારની લાજાઈ ચોકડીએ હોટલમાં સગીર બાળકને કામ રાખનારા હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો: મોરબીના ઘૂટું પાસે ટ્રક-એક્ટિવા વચ્ચે અકસ્માત મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસેથી કલીનીક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો મોરબીના પાનેલી ગામે કપાસ-ડુંગળીના ઊભા પાકમાં ભેંસો ચરાવવા મૂકીને માલધારીએ ખેડૂતને કર્યું નુકશાન ટંકારાના બંગાવડી નજીક પાણી પુરવઠા બોર્ડના પડતર ક્વાર્ટરમાંથી  465 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ ગાંધીનગરના પોર ગામથી માતાના મઢ દર્શને જતી ખાનગી બસ નીલગાય આડી આવતા હળવદ નજીક પલટી: 56 પૈકીનાં 9 લોકોને ઇજા મોરબીમાં જુદાજુદા બે ઘરમાંથી 188 બોટલ દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હમીરપર ગામે આધેડ અને મોરબીમાં યુવાને કોઈ કારણોસર અંતિમ પગલું ભર્યું
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા


SHARE











હળવદના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા

હળવદ પોલીસ દ્વારા તાલુકાના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ લોકોની રોકડ રકમ સાથે ધરપકડ કરવામાં આવેલ છે.

રેંજ આઇજી દ્રાકા જિલ્લા પોલીસવડાને સૂચના આપવામાં આવેલી હોય જે અનુસંધાને જિલ્લામાં કડકપણે દારૂ-જુગારબંધી કરવામાં આવે અને તે માટે સૂચના આપવામાં આવેલી હોય તે અનુસંધાને હળવદ પોલીસ મથકના પીએસઆઇ આર.ટી.વ્યાસ દ્વારા સ્ટાફને સૂચના આપવામાં આવેલ દરમ્યાનમાં સ્ટાફના એ.એન.સિસોદીયાને મળેલ બાતમી હકીકત આધારે હળવદના ચરાડવા ગામે નવા તળાવ પાસે દેવળીયા નાળા પાસે પુરણદાસ ધરમદાસ સાધુના મકાન પાસે જાહેરમાં રેડ કરવામાં આવી હતી.ત્યારે સ્થળ ઉપરથી નિલશેભાઇ નાગજીભાઈ પરમાર, પ્રેમજીભાઈ જીવાભાઇ સોલંકી, પુરણદાસ ધરમદાસ સાધુ, મહેશભાઇ બાલજીભાઇ સોલંકી અને જયંતીભાઇ ઉર્ફે જોની લવજીભાઇ મકવાણા રહે.તમામ નવા તળાવ પાસે, ચરાડવા ગામ, તા.હળવદ જુગાર રમતા મળી આવતા રોકડા રૂા.૧૬,૪૦૦ સાથે ધરપકડ કરી ગુન નોંધાયો હતો.રેડની કામગીરી પીએસઆઇ આર.ટી.વ્યાસ, અજીતસિંહ સિસોદીયા, દિનેશભાઇ બાવળીયા, વિપુલભાઇ ભદ્રાડીયા, દેવેન્દ્રસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા તથા મનોજભાઇ પટેલ સહિતના સ્ટાફે કરી હતી.




Latest News