મોરબીની મહિલા પાસેથી ફાઇનાન્સ કંપનીએ વધુ વસુલેલ રૂપિયા વ્યાજ સહિત પરત અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ
મોરબીમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી
SHARE









મોરબીમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી
મોરબીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો પતંગ ઉડાવતા હતા ત્યારે પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓ ઘવાય હતા તેને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સારવાર આપવામાં આવી હતી સરકાર દ્વારા પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે દરમ્યાન મકરસંક્રાંતિ ઉપર દોરાથી ઘવાયેલા કબૂતર અંગેની જાણ કરવામાં આવી હતી જેથી ત્યાં જઈને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ ડૉ. વિપુલ કાનાણી અને પાઈલોટ ભરતભાઇ કરમટા દ્વારા ઘવાયેલા કબૂતરની પાંખ તુટી ગઈ હોવાથી તાત્કાલિક તેને સારવાર આપીને કબૂતરને નવજીવન આપવામાં આવ્યું હતું.
