મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની મેડિકલ કોલેજમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની મેડિકલ કોલેજમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત GMERS મેડીકલ કોલેજ મોરબી  ખાતે 100 દિવસ કેમ્પેનિંગના ભાગ રૂપે ૨૩ જાન્યુઆરી  નેતાજી સુભાષચંદ્ર બોસ જયંતી નિમિતે  ટીબી અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો અને જન ભાગીદારી થકી ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને  જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો  છે. આ અભિયાનના ભાગ રૂપે તથા ૨૩ જાન્યુઆરી  નેતાજી સુભાષચંદ્ર બોસ જયંતી નિમિતે  GMERS મેડીકલ કોલેજ મોરબી  ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય  અધિકારી  ડો. પી.કે.શ્રીવાસ્તવ તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ  અજાણાના માર્ગદર્શન  હેઠળ તથા GMERS મેડીકલ કોલેજ ડીન બિસ્વાસ, અસીસ્ટન્ટ પ્રોફેસર ડો. ટ્વિન્કલ પરમાર તથા ડો. વિપુલ ખખરના વડપણ હેઠળ યુથ અવેરનેસ માટે ટીબી મુક્ત ગુજરાત/ મોરબીની શપથ લઈ પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી




Latest News