મોરબીની મેડિકલ કોલેજમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
મોરબી નજીક રેલ્વે ટ્રેક ઉપર ક્રેક પડતાં ડેમુ ટ્રેન મોડી દોડી
SHARE
મોરબી નજીક રેલ્વે ટ્રેક ઉપર ક્રેક પડતાં ડેમુ ટ્રેન મોડી દોડી
મોરબી વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન દોડે છે અને ગુરુવારે સવારે રફાળેશ્વર જતા ટ્રેક ઉપર ક્રેક પડી હતી જેથી કરીને ડેમુ ટ્રેન મોડી આવી હતી અને રેલ્વે વિભાગે તાત્કાલિક રીપેરીંગ કામ શરૂ કર્યું હતું અને રેલ વ્યવહારને પુનઃ શરૂ કરાવ્યો હતો.