મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો
મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક
SHARE
મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક
તાજેતરમાં ભારત સરકાર દ્વારા નવા નોટરીની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં મોરબીના મહિલા વકીલ ખ્યાતિબેન પી. નિમાવતની પણ નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
હાલમાં ભારત સરકાર દ્વારા નોટરીની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં મોરબીના મહિલા વકીલ ખ્યાતિબેન પી. નિમાવતની પણ નોટરી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. જેથી મોરબી નોટરી એસો.ના પ્રમુખ બી.કે. ભટ્ટ, સિનિયર નોટરી એલ.પી.ચાવડા, કમલાબેન મૂછડિયા અને ભાવેશભાઈ ફૂલતરિયા તેમજ મોરબી બાર.એસો.ના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ અગેચાણિયા સહિતનાઓએ વકીલોએ તેઓને શુભેચ્છા પાઠવી છે.