માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો
SHARE
મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો
મોરબીના નટરાજ ફાટક પાસે અગાઉ રોડની વચ્ચે વીજપોલ હતા ત્યારે ત્યાં લોખંડની બોર્ડ મૂકવામાં આવેલ હતું જો કે, ત્યાર બાદ તે વીજપોલ દૂર કરી નાખવામાં આવેલ છે અને બોર્ડને કતાર મશીનથી તોડીને હટાવવામાં આવ્યું હતું જો કે, તેના નીચેના ભાગના લોખંડના સળિયા ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી રીતે વચ્ચે હતા જેથી કરીને મોરબીના ભાજપના આગેવાન જયંતીભાઈ મિસ્ત્રી દ્વારા તેમના માણસોને ત્યાં ગેસ ક્ટર સાથે લઈ આવીને તે અકસ્માત નોતરે તેવા સળિયાને કાપવામાં આવેલ હતો ત્યારે પોલીસે પણ તેની સાથે રહયા હતા જેથી તેના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.