વાંકાનેરના જીનપરામાં એક સાથે 7 મકાનમાં તસ્કરોના ધામા: પોલીસ દોડતી
મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1738934356.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
મોરબીમાં માતુશ્રી સ્વ.ચંપાબેન ઉમેદચંદ સંઘવીની યાદ તેમના દીકરા ડો.એન.યુ.સંઘવી (મોરબી) હાલ મુંબઈ દ્વારા ડો. હસ્તીબેન મહેતાના ૧૬૧ કેમ્પમાં એક દિવસીય નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પ મોરબીમાં આવેલ કબીર આશ્રમ આંગણવાડી, રેલવે સ્ટેશન પાછળ રોહીદાસપરા પાસે કરવામાં આવ્યું હતું જે કેમ્પ આંગણવાડીના બાળકો તેમજ પરિવાર તથા આસપાસના વિસ્તારના દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)