મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરની શિવ પાર્ક સોસાયટીમાં ઘરના દરવાજા પાસે પાર્ક કરેલા સ્કૂટરની ચોરી


SHARE







વાંકાનેરની શિવ પાર્ક સોસાયટીમાં ઘરના દરવાજા પાસે પાર્ક કરેલા સ્કૂટરની ચોરી

વાંકાનેર શહેરમાં આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરના દરવાજા પાસે તેનું સ્કૂટર પાર્ક કરીને મૂક્યું હતું જે સ્કૂટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 92,469 ની કિંમતનું સ્કૂટર ચોરી થયું હોવા અંગેની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા નીતિનભાઈ પ્રવીણભાઈ લાબડીયા (31)અજાણ્ય શખ્સની સામે હાલમાં ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 3/2 ના રોજ રાત્રિના બારેક વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 10:30 વાગ્યા સુધી તેમને પોતાનું સ્કૂટર નંબર જીજે 10 ઇબી 2008 તેના ઘરના દરવાજા પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે સ્કૂટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને લોક ખોલીને ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News