રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકામાં ખોવાયેલા 23 મોબાઈલ શોધીને ડીવાયએસપીના હસ્તે પરત આપવામાં આવ્યા


SHARE









મોરબી-માળીયા તાલુકામાં ખોવાયેલા 23 મોબાઈલ શોધીને ડીવાયએસપીના હસ્તે પરત આપવામાં આવ્યા

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના આપેલ છે જેથી ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવા, માળીયા પીઆઇ આર.સી.ગોહિલ, તાલુકા પીઆઇ એસ.કે.ચારેલના સુપરવિઝન હેઠળ મોરબી જીલ્લાના અરજદારોના ખોવાયેલ/ ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા કામ કરવામાં આવી રહ્યું હતું અને બી ડિવિઝનના દેવાયતભાઇ રાઠોડ, માળીયાના રાજદિપસિંહ ઝાલા તથા તાલુકાનાં શોભનાબેન મેરએ "CEIR" પોર્ટલનો ઉપયોગ કરી "CEIR" મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કર્યું હતું અને 23 જેટલા મોબાઈલ ફોન જેની આસરે કિંમત 3,40,486 થાય છે તે શોધીને ડીવાયએસપી પી.એ.ઝાલાના હસ્તે મૂળ મલીકને પરત આપેલ છે.




Latest News