વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર ગામે શાળાના નવા બિલ્ડિંગનું ધારાસભ્યએ કર્યું લોકાર્પણ


SHARE













વાંકાનેરના વરડુસર ગામે શાળાના નવા બિલ્ડિંગનું ધારાસભ્યએ કર્યું લોકાર્પણ

વાંકાનેરના વરડુસર ગામે નવનિર્મિત શાળાનું લોકાર્પણ સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે જુદીજુદી સ્પર્ધામાં વિજેતા બનેલા વિધાર્થીઓ અને શાળામાંથી નિવૃત્ત થયેલ શિક્ષકોના સન્માન પણ કરવામાં આવ્યા હતા આ તકે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ ધર્મેન્દ્રસિંહ ઝાલા, કોળી સમાજના અગ્રણી અશ્વિનભાઈ મેઘાણી સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હજાર રહ્યા હતાં. અને ત્યારે શાળાના જે વિધાર્થીઓ રાજ્યકક્ષાએ રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તે વિધાર્થીઓને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીભવિષ્યમાં તેઓ વધુને વધુ સફળતા પ્રાપ્ત કરો તેવી શુભકામના પાઠવી હતી.






Latest News