મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા હોમિયોપેથીક મેડિકલ એસો. દ્વારા વિશ્વ હોમિયોપેથીક દિવસ ઉજવાયો


SHARE



































મોરબી જિલ્લા હોમિયોપેથીક મેડિકલ એસો. દ્વારા વિશ્વ હોમિયોપેથીક દિવસ ઉજવાયો

વિશ્વ હોમિયોપેથીક દિવસની ઉજવણી મોરબી જિલ્લા હોમિયોપેથીક મેડિકલ એસો. દ્વારા ડૉ સતીષ જૈન કોન્ફરન્સ હોલ  ખાતે કરવામા આવી હતી ઉલેખનીય છે કે, દર વર્ષે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથીક દિવસની ઉજવણી હોમિયોપેથીકના સર્જક ડો સેમ્યુઅલ હનેમનના જન્મ દિવસના અનુસંધાને કરવામા આવે છે. આ ઉજવણીમાં ડો. સેમ્યુઅલ હનેમનની જન્મ દિવસ નિમિતે એસો.ના પ્રતિનિધિઓ તેમજ સદસ્યો દ્વારા દીપ પ્રાગટ્ય  કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એસો.ના સેક્રેટરી ડૉ સુરેશ વિડજા દ્વારા હોમીયોપેથીના ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ તેમજ લોકો માટે હોમીયોપેથી શા માટે જરૂરી છે તેની જાણકારી આપવામાં આવી હતી.


















Latest News