મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: 21 વર્ષના યુવાનને સાપે દંશ દેતા 108 ની ટીમે જીવ બચાવ્યો


SHARE































મોરબી: 21 વર્ષના યુવાનને સાપે દંશ દેતા 108 ની ટીમે જીવ બચાવ્યો

મોરબીમાં તા 13 ના રોજ સવારે 6:31 કલાકે 108  મકનસર લોકેશને કોલ મળેલ હતો અને માટેલ પાસે 21 વર્ષનો યુવાન જેનુ નામ વનરાજભાઈ કમોભાઈ  છે તે યુવાનને પાણી પીવા જતા જમણા હાથ ના અંગુઠા ઉપર સાપે દંશ માર્યો હતો જેથી તેની તબિયત બગડતા 108 ના સ્ટાફે ડો. પરેશભાઈના માર્ગદર્શનથી ઈએમટી પ્રવીણભાઈ મેર અને પાઇલોટ  રાકેશભાઈએ યુવાનને  સારવાર આપીને યુવાનનો જીવ બચાવ્યો હતો અને આ યુવાનને વાંકાનેર સિવિલે લઈ ગયા હતા












Latest News