વાંકાનેર પાલિકામાં ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવાઇ
SHARE







વાંકાનેર પાલિકામાં ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવાઇ
પ્રખર સામાજિક સુધારક, બંધારણના મહાન શિલ્પકાર અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની વાંકાનેર પાલિકા ખાતે જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકાના પ્રમુખ ડીમ્પલબેન હેમાંગભાઈ સોલંકી, ઉપપ્રમુખ હર્ષિતભાઈ દિનેશકુમાર સોમાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ માઢવ, પાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને ભાજપના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

