મોરબી વિહીપ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ મોરબી કલેક્ટર કે.બી.ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશ વિતરણ શરૂ મોરબી મહાપાલિકા આમાં શું વાહન ચાલકને દંડ કરશે ? વાંકાનેર શહેર-તાલુકામાં પોલીસ દ્વારા 350 જેટલી દીકરીઓને આપવામાં આવી સ્વરક્ષણની તાલીમ: આઇજીની હાજરીમાં યોજાયો સમાપન સમારોહ મોરબી નજીક કારખાનામાં ઉલ્ટી થતાં રૂમમાં જઈને સૂઈ ગયેલ યુવાન ઉઠ્યો જ નહીં માળીયા-જામનગર રોડે કારમાંથી 400 લિટર દારૂ ઝડપાયો, 3.80 લાખનો મુદામાલ કબજે: આરોપી ફરાર માટીની આડમાં દારૂની હેરફેરી: માળીયા (મિં)ની ભીમસર ચોકડી પાસેથી 156 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર સાથે બે ઝડપાયા, માલ મોકલાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાંથી 68 રખડતા ઢોરને મહાપાલિકાની ટીમે પકડ્યા


SHARE















મોરબીમાંથી 68 રખડતા ઢોરને મહાપાલિકાની ટીમે પકડ્યા

મોરબી મહાપાલિકાની ટિમ દ્વારા રજડતા ઢોરને પકડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે છેલ્લા 15 દિવસમાં શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ દરમ્યાન કુલ મળીને 68 ઢોરને પકડવામાં આવેલ છે અને આ ઢોર વજેપર, દાણાપીઠ, રવાપર રોડ, દાઉદી પ્લોટ, શક્તિ પ્લોટ, જેલ ચોક, લખધીરવાસ, વસંત પ્લોટ, સોમનાથ સોસાયટી, સામાકાંઠે લાલબાગ અંદર, ઉમા ટાઉનશીપ રોડ, રોટરીનગર, શનાળા રોડ જેવા વિસ્તારમાંથી પકડીને આજુબાજુની ગૌશાળામાં આપવામાં આવેલ છે. તેવી માહિતી ડેપ્યુટી કમિશ્નરે આપેલ છે.






Latest News