મોરબી જીલ્લામાં મિશન નવ ભારત મહિલા મોરચાના પ્રમુખ પદે મિતલબેન નાખવાની વરણી
SHARE

મોરબી જીલ્લામાં મિશન નવ ભારત મહિલા મોરચાના પ્રમુખ પદે મિતલબેન નાખવાની વરણી
મોરબી જીલ્લામાં મિશન નવ ભારતના હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે તેવામાં ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ ભાનુભાઈ મેર અને મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉર્મિલાબેન ઉમરાણિયા દ્વારા મિશન નવ ભારત મોરબી જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ પદે મિતલબેન હરીશભાઈ નાખવાની વરણી કરવામાં આવી છે. જેથી તેઓને ઠેરઠેરથી શુભકામનાઓ મળી રહી છે.