માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારી સબબ સારવારમાં રહેલા યુવાનનું હૃદય બંધ થઈ જતા મોત


SHARE











મોરબીમાં બીમારી સબબ સારવારમાં રહેલા યુવાનનું હૃદય બંધ થઈ જતા મોત

ધ્રાંગધ્રાના યુવાનેને ફેફસાની બીમારી હોય મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં હતો દરમિયાન તેનું હૃદય બંધ થઈ જતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ધાંગધ્રાના રહેવાસી ઘનશ્યામભાઈ ઝાલા (37) નામના યુવાનને ફેફસાની બીમારી હોય ગત તા. 30/4 થી તે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં હતો દરમિયાન ગઈકાલે તેનું હૃદય બંધ થઈ જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીમાં લાતી પ્લોટ શેરી નંબર 4 માં રહેતા મોહનભાઈ દેવાભાઈ ચાવડા (45) ને તેઓના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં માથાના ભાગે ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા મોરબી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News