મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે નર્સરી થી ધોરણ 12 ના શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો


SHARE



































મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે નર્સરી થી ધોરણ 12 ના શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે નર્સરી થી ધોરણ 12 ના શિક્ષકોનો સન્માન સમારોહ રાખવામા આવેલ હતો જેમાં તમામ શિક્ષકોનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને શાળાના તમામ શિક્ષકોને હેલ્થ અને એક્સિડન્ટ વીમા પોલિસી કવર, શૈક્ષણિક કીટ, જાણતા રાજા નાટકની ટિકિટ પણ આપવામાં આવી હતી. આ વર્ષે શાળામાં નવા જોડાતા આચાર્યોને નિમણુંક સન્માનપત્ર,  શાળા છોડતા આચાર્યોને વિદાય સન્માન સ્મૃતિચિન્હ આપવામાં આવ્યા હતા. અને 31 શિક્ષકો અને મેનેજમેન્ટ વિભાગના 24 સભ્યોને શિલ્ડ,પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમાંકને પ્રાપ્ત કરનારને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં એસપી રાહુલ ત્રિપાઠી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, ગાયત્રી પરિવારના સભ્યો , આર્યસમાજના સભ્યો,  માતૃભૂમિ વંદના ટ્રસ્ટના સભ્યો સહિતના હાજર રહ્યા હતા. તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ હતુ


















Latest News