રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લો ધો. 10ના પરિણામમાં 88.78 ટકા સાથે રાજ્યામાં બીજા ક્રમે: 816 વિદ્યાર્થીએ મેળવ્યો A1 ગ્રેડ


SHARE









મોરબી જીલ્લો ધો. 10ના પરિણામમાં 88.78 ટકા સાથે રાજ્યામાં બીજા ક્રમે: 816 વિદ્યાર્થીએ મેળવ્યો A1 ગ્રેડ

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર રાજ્યનું ધો. 10 નું 83 08 ટકા પરિણામ આવ્યું છે. જો કે, મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જીલ્લો 88.78 ટકા પરિણામ સાથે રાજ્યમાં બીજા ક્રમે આવેલ છે. અને જીલ્લામાં 816 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવેલ છે.

આજે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લો 89.29 ટકા સાથે પ્રથમ સ્થાને છે જયારે 88.78 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો બીજા ક્રમે આવેલ છે. વધુમાં અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ જિલ્લામાં 12,128 વિદ્યાર્થીઓએ ધો. 10ની પરીક્ષા આપી હતી. જેમાંથી 816 વિદ્યાર્થીને A1 ગ્રેડ, 2050 વિદ્યાર્થીને A2 ગ્રેડ, 2349 વિદ્યાર્થીને B1 ગ્રેડ, 2449 વિદ્યાર્થીને B2 ગ્રેડ, 2072 વિદ્યાર્થીને C1 ગ્રેડ અને 940 વિદ્યાર્થીને C2 ગ્રેડ મળ્યો છે.




Latest News