મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ


SHARE









ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ

ટંકારાના કલ્યાણપર રોડે આવેલા તળાવમાં મગર જોવા મળ્યો હતો જેથી આ અંગેની જાણ પાલિકાના પ્રમુખને કરવામા આવી હતી અને જે તળાવમાં મગર દેખાયો હતો તેની આસપાસમાં રહેણાક વિસ્તાર હોવાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

ટંકારાના કલ્યાણપર રોડે આવેલા તળાવ પાસે શ્રમિક કુદરતી હાજતે ગયો હતો અને ત્યાં તળાવ પાસે પાણી લેવા માટે ગયો હતો ત્યારે તેને મહાકાય મગર ત્યાં દેખાયો હતો. જેની વાત સમગ્ર ટંકારામાં ફેલઇ જતાં ટંકારા પાલિકા પ્રમુખ પંકજભાઈ  સહિતના ચૂંટાયેલા સભ્યો અને પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને જે જગ્યાએ મગર દેખાયો હતો તે સ્થળનું નિરીક્ષણ કરીને આ બનાવની ટંકારા રેન્જ ફોરેસ્ટ ઓફીસરને જાણ કરતાં ફોરેસ્ટની ટીમ દ્વારા મગરને પકડવા માટે રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી.




Latest News