મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીનું યુવા શક્તિ ગ્રુપ સંભવિત યુધ્ધની સ્થિતિમાં બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ પાડવા સ્ટેન્ડ બાય


SHARE









મોરબીનું યુવા શક્તિ ગ્રુપ સંભવિત યુધ્ધની સ્થિતિમાં બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ પાડવા સ્ટેન્ડ બાય

પહલગામ હુમલાના જવાબના ભાગરૂપે “ભારતીય સેના” એ “ઓપરેશન સિંદૂર” ને અંજામ આપ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ભારતીય સેના માટે ગર્વ સાથે ખુશીનો માહોલ છે પણ સાથે સાથે પાકિસ્તાન પણ પોતાના આદત પ્રમાણે કોઈના કોઈ કાકરી ચારો કરી શકે છે એવુ ધ્યાનમાં રાખીને સમગ્ર દેશને હાઇ અલર્ટ પર રાખવામાં આવ્યો છે તેમજ ભારતીય સેના, ભારત સરકારની સાથે સાથે મોરબી વહીવટી તંત્ર પણ સંભવિત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે

જો કે સાહુકોઈ જાણે છે કે, બ્લડ ફક્ત માણસથી જ માણસને આપી શકાય છે ત્યારે મોરબીમાં બ્લડની દરેક ઇમર્જન્સિ જરૂરિયાત પૂરી પાડતુ યુવા શક્તિ ગ્રુપ સંભવિત માહોલને ધ્યાનમાં રાખીને મોરબી કચ્છ બોર્ડર એરિયામાં આવતું હોય જે સૌથી વધારે પ્રભાવિત ઝોનમાં આવે છે ત્યારે મોરબીની અલગ અલગ સંસ્થાઓ મોરબી વહીવટી તંત્ર સાથે કોઓર્ડીનેટ કરી રહી છે ત્યારે યુવા શક્તિ ગ્રુપ, મોરબી ઈમરજન્સી બ્લડની કોઈ પણ જરૂરિયાત પૂરી પાડવા સ્ટેન્ડ બાય રહેશે. અને કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત માટે ગ્રુપના હેલ્પલાઈન નંબર 93493 93693 ઉપર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયાની યાદીમાં જાણવામાં આવ્યું છે.




Latest News