મોરબીના રવાપર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મેનસ્ટ્રુઅલ હાઈજિન ડે ની ઉજવણી કરાઈ
હળવદના દેવાળિયા ગામના પાટિયા પાસે ડમ્પરમાં અચાનક લાગી આગ
SHARE
હળવદના દેવાળિયા ગામના પાટિયા પાસે ડમ્પરમાં અચાનક લાગી આગ
હળવદ માળિયા હાઇવે પર આવેલ હળવદ તાલુકાના દેવળીયા પાટીયા પાસે માળિયા તરફ જય રહેલા ડમ્પરમાં કોઈ કારણોસર અચાનક પાછળના ટાયરમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં ડમ્પરનો પાછળનો ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો અને આ બનાવની ફાયરની ટીમને જાણ કરી હતી જેથી ફાયરની ટીમે સ્થળ ઉપર આવીને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લીધી હતી અને આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી